મુગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગટ

પુંલિંગ

  • 1

    પાઘડી પર સજવાનો એક શણગાર.

  • 2

    રાજાનો તાજ.

મૂળ

सं. मुकुट; સર૰ म. मुगुट