મગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગણ

પુંલિંગ

  • 1

    ત્રણ ગુરુ અક્ષરનો ગણ.

મૂળ

सं.

મંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગણ

પુંલિંગ

  • 1

    માગણ; માગનાર; ભિખારી.

મૂળ

प्रा. मग्गण (सं. मार्गण); સર૰ हिं. मंगन

મંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગણ

નપુંસક લિંગ

  • 1

    માગવું તે.