મંગણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગણી

સ્ત્રીલિંગ

  • 1

    માગણી.

  • 2

    સગાઈનું માંગું.

મૂળ

સર૰ हिं. मंगनी

મૂગણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂગણી

સ્ત્રીલિંગ

  • 1

    ભાતની બનાવેલી પૂરી જેવી વાની.