મંગેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગેતર

વિશેષણ

  • 1

    જેના વિવાહ (સગાઈ) થઈ ગયા હોય તે વ્યક્તિ.

મગતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગતરું

નપુંસક લિંગ

  • 1

    મચ્છર; ડાંસ.

મૂળ

प्रा. मसग (सं. मशक)?