મગદળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગદળિયું

વિશેષણ

  • 1

    મગદળવાળું.

  • 2

    મગદળ ભાવતો હોય તેવું.

મગદળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગદળિયું

નપુંસક લિંગ

  • 1

    મગદળિયો.