મુગ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગ્ધ

વિશેષણ

 • 1

  મોહ પામેલું.

 • 2

  અણસમજુ; અજ્ઞ.

 • 3

  સાલસ; નિષ્પાપ.

 • 4

  સુંદર; મોહક.

મૂળ

सं.