મુગ્ધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગ્ધા

સ્ત્રીલિંગ

  • 1

    જેને જુવાની તરતની ફૂટી હોય તેવી સ્ત્રી.

  • 2

    કાવ્યમાં ત્રણ પ્રકારની નાયિકામાંની એક (મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા).