ગુજરાતી

માં મગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગન1મગ્ન2મંગન3

મગન1

વિશેષણ

 • 1

  રાજી.

ગુજરાતી

માં મગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગન1મગ્ન2મંગન3

મગ્ન2

વિશેષણ

 • 1

  તલ્લીન; ગરક થયેલું.

 • 2

  મગન; રાજી.

મૂળ

सं.

ગુજરાતી

માં મગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: મગન1મગ્ન2મંગન3

મંગન3

પુંલિંગ

 • 1

  માગણ; માગનાર; ભિખારી.

પુંલિંગ

 • 1

  માગ; મગા (ચ.).

નપુંસક લિંગ

 • 1

  માગવું તે.

મૂળ

प्रा. मग्गण ( सं. मार्गण); સર૰ हिं. मंगन