મેગની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેગની

સ્ત્રીલિંગ

  • 1

    ઘેટાંની લીંડીઓ.

મૂળ

हिं. मेंगनी

મંગની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગની

સ્ત્રીલિંગ

  • 1

    માગણી.

  • 2

    સગાઈનું માંગું.

મૂળ

સર૰ हिं. मंगनी