મગફળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગફળી

સ્ત્રીલિંગ

  • 1

    તેલી બીની એક શીંગ; ભોંયશીંગ.

મૂળ

સર૰ हिं. मूँगफली; म. मुंगफल्ली