મગમાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગમાળા

સ્ત્રીલિંગ

  • 1

    મગ જેવડા સોનાના મણકાની માળા.

મૂળ

મગ+માળા