મગરિબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગરિબ

સ્ત્રીલિંગ

  • 1

    સંધ્યાકાળ.

  • 2

    સાંજની નમાજ.

  • 3

    પશ્ચિમ દિશા.

મૂળ

अ.