મગરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગરિયું

નપુંસક લિંગ

  • 1

    છાપરા ઉપર જવાનું બાકું.

મૂળ

'મગર' ઉપરથી

મગરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગરિયું

વિશેષણ

  • 1

    મગર જેવું (ખોટું; ઠગારું અર્થમાં આંસું કે રુદન જોડે).