ગુજરાતી

માં મુગલની 3 મુખ્ય વ્યાખ્યા છે: મુગલ1મૃગલું2મંગલ3

મુગલ1

વિશેષણ

 • 1

  મોંગોલિયાના મુસલમાનની એક જાત; મુગલ.

ગુજરાતી

માં મુગલની 3 મુખ્ય વ્યાખ્યા છે: મુગલ1મૃગલું2મંગલ3

મૃગલું2

નપુંસક લિંગ

 • 1

  હરણું.

ગુજરાતી

માં મુગલની 3 મુખ્ય વ્યાખ્યા છે: મુગલ1મૃગલું2મંગલ3

મંગલ3

વિશેષણ

 • 1

  શુભ; કલ્યાણકારક.

પુંલિંગ

 • 1

  મોંગોલિયાના મુસલમાનની એક જાત; મુગલ.

મૂળ

तुर्की

પુંલિંગ

 • 1

  એ નામનો એક ગ્રહ.

 • 2

  મંગળવાર.

નપુંસક લિંગ

 • 1

  કલ્યાણ; સુખ.

 • 2

  ખુશાલીનો અવસર.

 • 3

  આશીર્વાદ કે ખુશાલીનું ગીત.

 • 4

  ગ્રંથને આરંભે કરાતી સ્તુતિ.

મૂળ

सं.