મંગલમૂર્ત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગલમૂર્ત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જેનું દર્શન સ્મરણાદી મંગળકારી છે તે.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણપતિ.