મંગલાચરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગલાચરણ

નપુંસક લિંગ

  • 1

    ગ્રંથ કે કોઈ કામને આરંભે કરાતી ઈશ્વરસ્તુતિ.

  • 2

    લાક્ષણિક શરૂઆત.

મૂળ

+આચરણ