મેગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેગળ

પુંલિંગ

  • 1

    હાથી.

મૂળ

प्रा. मयगल (सं. मदकल)

મંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળ

વિશેષણ

  • 1

    શુભ; કલ્યાણકારક.

મૂળ

सं.

મંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળ

પુંલિંગ

  • 1

    એ નામનો એક ગ્રહ.

  • 2

    મંગળવાર.

મંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળ

નપુંસક લિંગ

  • 1

    કલ્યાણ; સુખ.

  • 2

    ખુશાલીનો અવસર.

  • 3

    આશીર્વાદ કે ખુશાલીનું ગીત.

  • 4

    ગ્રંથને આરંભે કરાતી સ્તુતિ.