મંગળફેરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળફેરા

પુંલિંગ બહુવયન​

  • 1

    પરણી ઊઠી વરવહુ ચોરીની આસપાસ ચાર વાર ફરે છે તે.