મંગળવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળવારું

વિશેષણ

  • 1

    મંગળવારે આવતું કે શરૂ થતું.

મંગળવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળવાર

પુંલિંગ

  • 1

    અઠવાડિયાનો ત્રીજો વાર.