મંગળસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    લગ્ન વખતે વર તરફથી કન્યાના ગળામાં દોરો પહેરાવાય છે તે, જેને કન્યા ધણીની હયાતી સુધી પહેરી રાખે છે.

  • 2

    સ્ત્રીના ગળાનું એક ઘરેણું.