મેગાફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેગાફોન

પુંલિંગ

  • 1

    દૂર સુધી અવાજ પહોંચાડવા માટેનું ભૂંગળું.

મૂળ

इं.