મંગાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગાળો

પુંલિંગ

  • 1

    પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો.

મૂળ

જુઓ મંગ