ગુજરાતી

માં મગાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગાવવું1મંગાવવું2

મગાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'માગવું'નું પ્રેરક.

  • 2

    મંગાવવું.

ગુજરાતી

માં મગાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગાવવું1મંગાવવું2

મંગાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાવવાને કહેવું; લખવું ઇ૰.

મૂળ

'માંગવું' ઉપરથી; સર૰ हिं. मंगवाना