ગુજરાતી

માં મુગાસાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુગાસાડી1મૂંગાસાડી2

મુગાસાડી1

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓનું અબોટમાં પહેરવાનું એક રેશમી વસ્ત્ર.

મૂળ

મુગટો પરથી?સર૰ म. मुगा =લૂગડાનો એક પ્રકાર

ગુજરાતી

માં મુગાસાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુગાસાડી1મૂંગાસાડી2

મૂંગાસાડી2

સ્ત્રીલિંગ

  • 1

    મુગાસાડી; સ્ત્રીઓનું અબોટમાં પહેરવાનું એક રેશમી વસ્ત્ર.