ગુજરાતી

માં મગીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગી1મૃગી2

મગી1

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  ઝીણા દાણાના મગ.

મૂળ

'મગ' ઉપરથી

ગુજરાતી

માં મગીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગી1મૃગી2

મૃગી2

સ્ત્રીલિંગ

 • 1

  હરણી.

 • 2

  એક રોગ; ફેફરું.