મૂંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંગો

પુંલિંગ

  • 1

    મોઢે ડૂચો; મૂંગું રહેવું કે ન બોલવું તે.