મેઘનાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઘનાદ

પુંલિંગ

  • 1

    મેઘગર્જના.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રાવણનો પુત્ર ઇન્દ્રજિત.