મેઘરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઘરવો

પુંલિંગ

  • 1

    આંબા વગેરેના મોરમાંથી ઝીણી મધુની છાંટ વરસે છે તે.

  • 2

    ઝીણું ઝાકળ જેવું પડતું વાદળ (?).