મેઘાડંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઘાડંબર

પુંલિંગ

 • 1

  ઘોરંભો; વાદળાંની જમાવટ.

 • 2

  ગર્જના; ગડગડાટ.

 • 3

  છત્રીવાળી અંબાડી.

નપુંસક લિંગ

 • 1

  ઘોરંભો; વાદળાંની જમાવટ.

 • 2

  ગર્જના; ગડગડાટ.

 • 3

  છત્રીવાળી અંબાડી.

મૂળ

+आडंबर