મંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંચ

પુંલિંગ

 • 1

  પલંગ.

 • 2

  માંચડો; વ્યાસપીઠ; 'ડાયસ'.

 • 3

  ખેતરમાં બાંધેલો માળો.

મૂળ

सं.

મૅચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅચ

સ્ત્રીલિંગ

 • 1

  રમતસ્પર્ધા; ખેલપ્રતિયોગિતા.

મૂળ

इं.

મૅચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅચ

વિશેષણ

 • 1

  પહોંચી વળે તેવું; બરોબરિયું.