ગુજરાતી

માં મચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મચક1મેચકું2મંચક3

મચક1

સ્ત્રીલિંગ

 • 1

  પાછું હઠવું-ડગવું તે.

મૂળ

प्रा. मज्ज् ( सं. मस्ज्)? સર૰ हिं.

ગુજરાતી

માં મચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મચક1મેચકું2મંચક3

મેચકું2

નપુંસક લિંગ

 • 1

  મેખચું; નાનું પૂતળા જેવું છોકરું (તિરસ્કારમાં).

 • 2

  બે બાજુએ ચાડાંવાળી ભોંયમાં દાટવાની દીવી.

મૂળ

સર૰ म. मेचकू, मेखसूं ('મેખ' ઉપરથી)

ગુજરાતી

માં મચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મચક1મેચકું2મંચક3

મંચક3

પુંલિંગ

 • 1

  પલંગ.

 • 2

  માંચડો; વ્યાસપીઠ; 'ડાયસ'.

 • 3

  ખેતરમાં બાંધેલો માળો.

મૂળ

सं.