મચકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચકણિયું

નપુંસક લિંગ

  • 1

    કોકરવું.

વિશેષણ

  • 1

    તે નામની વાણિયાની નાતનું.

મૂળ

જુઓ મચકો