મુચકુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુચકુંદ

પુંલિંગ

  • 1

    એક ફૂલઝાડ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન રાજા.

મુચુકુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુચુકુંદ

પુંલિંગ

  • 1

    એક ફૂલઝાડ.

મૂળ

सं.

મુચુકુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુચુકુંદ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન રાજા.