મચકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચકારો

પુંલિંગ

  • 1

    આંખ મીંચવી (ઉઘાડવી) તે (મચકારો મારવો).

મૂળ

'મચકારવું' ઉપરથી