મચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચકો

પુંલિંગ

  • 1

    લટકો; લહેકો.

મૂળ

प्रा. मच्च ( सं. मद्) ગર્વ કરવો કે જુઓ 'મચક'