મચકોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચકોડ

પુંલિંગ

  • 1

    ઠેલો; હડસેલો.

  • 2

    તિરસ્કાર.

મૂળ

જુઓ મચકો

સ્ત્રીલિંગ

  • 1

    મચડાવું અમળાવું તે કે તેથી (અંગનું) ઊતરી જવું તે.