મચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચ્છ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  માછલું.

 • 2

  મેઘધનુષ.

 • 3

  મત્સ્યાવતાર; વિષ્ણુનો પહેલો અવતાર.

મૂળ

सं.

મચ્છુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચ્છુ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સૌરાષ્ટ્રની એક નદી.