મચ્છીબજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચ્છીબજાર

નપુંસક લિંગ

  • 1

    માછલીઓનું બજાર.

  • 2

    લાક્ષણિક ખૂબ કોલાહલનું સ્થાન.