મચૈડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચૈડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મચકોડવું; મરડવું (ચ.).

મૂળ

જુઓ મચડવું

મચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મરડવું; આમળવું.

 • 2

  મસળવું.

મૂળ

प्रा. चड्ड (सं. मृद्) મસળવું કે दे. चमढ (ચીંબોળવું)

મચેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચેડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મચકોડવું; મરડવું (ચ.).

મૂળ

જુઓ મચડવું