મંચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંચન

નપુંસક લિંગ

  • 1

    રંગમંચ પર નાટક, એકાંકી વગેરેનું પ્રસ્તુતીકરણ.

મૂળ

हिं.