મંચનક્ષમતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંચનક્ષમતા

સ્ત્રીલિંગ

  • 1

    નાટક, એકાંકી વગેરેની રંગમંચ પર ભજવાઈ શકવાની શક્તિ કે યોગ્યતા; તખ્તાલાયકી.