મુચરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુચરકો

પુંલિંગ

  • 1

    જામીનખત (ગુનેગારનું) (મુચરકો આપવો, મુચરકો લેવો).

મૂળ

तुर्की मुच्ल्कह; સર૰ हिं., म. मुचलका