મચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સમાઈ જવું.

  • 2

    તલ્લીન થઈ જવું; મંડવું.

  • 3

    જામવું; જોસમાં આવવું (જેમ કે, તોફાન).

મૂળ

सं. मस्ज, प्रा. मज्ज=ડૂબવું; લીન થવું हिं. मचना; म. मचणें