મૂછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂછ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપલા હોઠ પર ઊગતા વાળ.

મૂળ

प्रा. मंसु (सं. श्मश्रु); સર૰ म. मुच्छी; हिं. मूँछ