મુછાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુછાળો

વિશેષણ

  • 1

    મૂછવાળો (મરદ).

  • 2

    લાક્ષણિક બહાદુર.

પુંલિંગ

  • 1

    મૂછવાળો (મરદ).

  • 2

    લાક્ષણિક બહાદુર.

મૂળ

'મૂછ' ઉપરથી