મૂછ ઊગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂછ ઊગવી

  • 1

    છોકરાના ઉપલા હોઠ ઉપર મૂછના વાળ ઊગવા.

  • 2

    છોકરાએ જુવાનીમાં આવવું.