મૂછે હાથ દેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂછે હાથ દેવો

  • 1

    ફાંકડાઈ કે મર્દાઈ દેખાડવા મૂછના વાળ આમળતાં તે ઉપર આંગળીઓ ફેરવવી.