ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મજ1

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મારું.

મૂળ

જુઓ મુજ

ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મજે2

સ્ત્રીલિંગ

 • 1

  મજા; આનંદ; લહેર.

ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મુજ3

સર્વનામ​

 • 1

  પદ્યમાં વપરાતો મારું.

 • 2

  'હું' ના અર્થમાં વિભક્તિના પ્રત્યય સાથે પણ વપરાય છે ઉદા૰ મુજને, મુજથી, મુજમાં.

મૂળ

સર૰ हिं. मुझ

ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મુંજ4

નપુંસક લિંગ

 • 1

  દાભ જેવું એક ઘાસ.

ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મેજ5

સ્ત્રીલિંગ

 • 1

  ટેબલ.

ગુજરાતી

માં મજની 6 મુખ્ય વ્યાખ્યા છે: મજ1મજે2મુજ3મુંજ4મેજ5મંજુ6

મંજુ6

વિશેષણ

 • 1

  કોમળ; મધુર.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક પ્રસિદ્ધ પ્રાચીન રાજા.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ટેબલ.

મૂળ

फा.