મજકૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજકૂર

વિશેષણ

  • 1

    સદર; આગળ જણાવેલું.

પુંલિંગ

  • 1

    હેવાલ; બીના; હકીકત.

મૂળ

अ.