મંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજન

નપુંસક લિંગ

  • 1

    માંજવું તે.

  • 2

    દાંત ઘસવાની ભૂકી.

  • 3

    દાંતે પીડ રંગની લૂગદી મૂકવી તે.

મૂળ

सं.

મજનૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજનૂ

વિશેષણ

  • 1

    પ્રેમઘેલું.

મૂળ

अ. मजनून

મજનૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજનૂ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ફારસી સાહિત્યમાં આવતો એક પ્રખ્યાત પ્રેમઘેલો માણસ.

મજેનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજેનું

વિશેષણ

  • 1

    મજાનું.